ગોપનીયતા

આ આમંત્રણ સૌરભ અને ઝીલના લગ્ન માટે છે. અહીં જે લખો છો તે ફક્ત પટેલ પરિવાર જુએ છે.

શું સાચવીએ છીએ

જવાબમાં: આપનું નામ, આવશો કે નહીં, કેટલા લોકો, કયા દિવસે, અને જો લખો તો ફોન, સંદેશ કે આશીર્વાદ.

કોણ જુએ છે

ફક્ત પટેલ પરિવાર જુએ છે. કોઈ જાહેરાત નથી, કોઈ ટ્રેકિંગ નથી, કોઈ બીજાને માહિતી આપતા નથી.

ક્યાં સુધી

લગ્ન પછી ત્રણ મહિનામાં, એટલે કે ૧૩ માર્ચ ૨૦૨૭ સુધીમાં, બધું ભૂંસી નાખીશું.

કાઢી નાખવું છે?

પરિવારને કહો, અથવા ધ્રુમિલને લખો: dhrumil.kherde@gmail.com. તરત કાઢી નાખીશું.

આમંત્રણ પર પાછા જાઓ